તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકોમાં 10, 20ની નોટ જમા કરવા લેવાતો ચાર્જ રદ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેકોમાંરૂ. 10 અને 20ની નોટના બંડલ જમા કરવા સબબ ચાર્જ વસૂલવામાં આવતા નાના અને છૂટક વેપારીઓને પારાવાર હાલાકી પડતી હોય ચાર્જ તાકીદે રદ કરવા જામનગર ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીએ રિર્ઝવ બેકને રજૂઆત કરી છે.

રજૂઆતમાં ચેમ્બરે જણાવ્યું છે કે,આરબીઆઇએ કરન્સી ચેસ્ટ બેકોને કેશ ડિપોઝીટ પર સર્વિસ ચાર્જ લેવા પરિપત્ર પાઠવી જાણ કરી છે.જેના પરિણામે નાના અને છૂટક વેપારી દ્રારા રૂ 10 અને 20ની ચલણી નોટના બંડલ બેકમાં જમા કરવવા જતા બેકો દ્રારા બંડલ દીઠ રૂ. 5 કેશ ડીપોઝીટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે.જે યોગ્ય નથી. આથી લેવામા આવતો ચાર્જ રદ કરવા માંગણી કરી છે.

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત, નાના અને છૂટક વેપારીઓને પારાવાર હાલાકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો