તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત માતુ માણેકબાઇ ડી.શાહ ગુજરાતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત માતુ માણેકબાઇ ડી.શાહ ગુજરાતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત માતુ માણેકબાઇ ડી.શાહ ગુજરાતી પ્રિ-પ્રાયમરી સ્કુલમાં એલકેજી, યુકેજી તથા ધો. 1, 2નાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ રમત-ગમત સ્પર્ધાના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધાના બાળકોને પુરસ્કાર આચાર્યના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો