તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામદેવળિયામાં ખુશી હવન તથા ધ્વજારોહણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામદેવળિયામાં ખુશી હવન તથા ધ્વજારોહણ

જામનગર | તા.29ના જામદેવળીયામાં ખુશી હવન તથા ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છેે. જેમાં સમસ્ત બદિયાણી પરિવારના ભાવિકો માટે સવારે 8 થી 1 ખુશી હવનનું આયાેજન કરાયું છે તથા બપોરે 1 વાગ્યે બીડું હોમવામાં આવશે તો દરેક પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લેવા જામદેવળીયામાં ઉપસ્થિત રહેવા હસમુખભાઇ પી. બદીયાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો