તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગરમાં શ્વાસ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગરમાં શ્વાસ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગરમાં શ્વાસ રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મળી કુલ 108 દર્દીઓએ અા કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં આયુર્વેદાચાર્ય વિનિતાબેન જોશી અને તેમના સહયોગીઓ ઉપસ્થિત રહયા હતાં. સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજા તથા કાર્યકરોએ કેમ્પની જહેમત ઉઠાવી હતી.

શિરડી સાંઇબાબા મંદિરમાં શ્વાસરોગના દર્દીનો કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો