તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મેમ્બર ડિરેકટરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | જામનગરચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મેમ્બર ડિરેકટરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મેમ્બર ડિરેકટરી અને સીડી તથા વેબસાઇટ લોન્ચનો વિમોચન સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ કિરીટભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, વેબસાઇટથી આધુનિક માહિતી સભ્યને મળી રહેશે. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર માંકડીયા, સંસ્થાના ઉપપ્રમુખ તુલશીભાઇ ગજેરા, માનદ મંત્રી બિપેન્દ્રસિંહ વગેરે ઉપસ્થિત રહયા હતાં. કલેકટરે ચેમ્બરની કામગીરીને બિરદાવી હતી. ચેમ્બરના સભ્યોએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિમોચન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો