તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ પરના કર્મીઓને નોટિસ ફટકારાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિયામકજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા જિલ્લા હસ્તકની વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા તદન અને કરાર આધારિત નિમણુંક પામેલ જે કર્મચારીઓ તા.17થીે હડતાલ પર ગયેલ છે. તે તમામ લોકોને હાજર થયા તાકીદ કરાઇ છે. જે નોટીસમાં જણાવ્યા મુજબ તમામ કર્મચારી પોતાની ફરજ પર તાત્કાલિક અસરથી મોડામાં મોડા 20ના સાંજે 5 વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થવા તાકીદ કરવામાં આવી છે. જાહેર નોટીસથી જાણા કરવા છતાં સુચનાનો અનાદર કરનાર કર્મચારી ફરજ પરથી હાકી કાઢેલ ગણી તેમની સામે નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો