તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીના ગુનામાં ત્રણની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંવધતાં જતાં ચોરીના બનાવની સામે તેના આરોપીને પકડી પાડવામાં માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવતી હોય અને સમયાંતરે પોલીસને સફળતા પણ મળતી હોય છે, જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સો ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પાંચ હાટડી વિસ્તાર પાસેથી પસાર થવાના હોય જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ રીતે પસાર થતાં આફ્રિદી કાદરભાઈ માંકડિયા, નવાઝ ઉર્ફે ખાણિયો અયુબખાન પઠાણ, તેમજ એક કિશોર પકડાયો હતો અને પોલીસે ત્રણેય શખ્સની તલાશી લેતાં ચોરીના ગુનામાં ગયેલા બે મોબાઇલ અને રોકડ રકમ મળી આવી હતી. આથી પોલીસે કાયદેસરની ધરપકડ કરી અને કુલ રૂપિયા 13450નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો