તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીએસઆઈના જામીન નામંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંસોની વેપારીની લાખોની બંધ મિલકતના તાળાં તોડીને પચાવી પાડવાના સામે આવેલા પ્રકરણમાં એક પીએસઆઇ સહિતના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાનમાં કિસ્સામાં સંડોવાયેલા પીએસઆઇ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. જે અરજી નામંજૂર કરાઇ હતી. જામનગરના સોની વેપારીના બંગલામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી મકાન હડપ કરવાની કોશિશ કરીને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપ્યાની પીએસઆઈ, સસ્પેન્ડ કોન્સ્ટેબલ, સહિત 8 સામે ફરિયાદ કરાઇ હતી. જેમાં પીએસઆઈ સહિતના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પીએસઆઈ સમા જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. પોલીસે બંને પક્ષની દલીલો સાંભળી અને પીએસઆઈ સમાની અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો