તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર સમગ્ર જામનગર જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર સમગ્ર જામનગર જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર સમગ્ર જામનગર જિલ્લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરીદનાર વ્યક્તિનું નામ, સરનામું, ફોટો ઓળખકાર્ડ વિગેરે દસ્તાવેજો ચકાસવા અને ગેરકાયદે જણાયે તેઓની વિરુધ્ધ પગલાં લેવા અંગેની કાર્યવાહી કરવાની તેમની જવાબદારી રહેશે.જિલ્લાના તમામ STD/PCO ધારકોએ કોલર(ફોન કરનાર)ની ઓળખ ચકાસવી તેમજ તેના નામ, સરનામા, કોલ ડીટેઇલની માહિતીનું રજિસ્ટર નિભાવવા આવું રેકર્ડ સુરક્ષિત રીતે જાળવી રાખવા જાહેરનામા દ્વારા તા. 3 નવેમ્બર સુધી આદેશ ફરમાવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ સજા થશે.

સીમકાર્ડ વિક્રેતાઓને ખરીદનારના દસ્તાવેજો ચકાસવા જિલ્લા મેજિસ્ટ્રેટની તાકીદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો