તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર જિલ્લામાં કોઇ મકાન માલિક અગર તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર જિલ્લામાં કોઇ મકાન માલિક અગર તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જિલ્લામેજિસ્ટ્રેટ જામનગર જિલ્લામાં કોઇ મકાન માલિક અગર તો માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ-૮માં નિયત નમુનાના પત્રકમાં જરૂરી વિગતો ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખકાર્ડની નકલ સાથે રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવા જાહેરનામા દ્વારા જણાવાયું છે.અગાઉ જે મકાનો ભાડે અપાયેલા હોય તે કિસ્સામાં પણ આવી માહિતી દિવસ-૮માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાની રહેશે.પોલીસ સ્ટેશનકક્ષાએથી મકાનની માલિકીઓ આધાર કે ભાડા કરાર, વેરા પહોંચ જેવા કોઇ આધારોની નકલ માલિક પાસેથી માંગવાની રહેશે નહી.

જામનગર જિલ્લામાં મકાન ભાડે આપવાની જાણ પોલીસ સ્ટેશને કરવા જાહેરનામું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો