તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલમાં જુગાર રમતા 12 જબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લાના ધ્રોલ તાલુકાના વાકીયયા ગામની સિમમાં જુગાર રમી રહેલા રાયધન મુરૂ રાઠોડ, વિરમ મોમભાઈ મૂઢવાં, મુકેશ મોહનભાઈ પરમાર નામના શખ્સોની રૂપિયા 81300ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. બીજો દરોડો શહેરના નાનકપૂરી વિસ્તારમાં અંબેમાતાના મંદિરની બાજુમાં રહેતા ગોવુમલ શર્મા નામના શખ્સના મકાનમાં પાડ્યો હતો જ્યાં જુગાર રમી રહેલા પંકજ બ્રિજેશ શર્મા, રાજા જેરામ શર્મા, દિનેશ શ્યામસુંદર લાછાણી અને જગદીશ લક્ષ્મણદાસ શર્મા નામના શખ્સોને રૂપિયા 19100ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.ત્રીજો દરોડો ધરારનગર-1માં સલિમબાપુના મદ્રેસા પાસે પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમી રહેલા શબીર જૂસબ દલ, આબિદ રસિક ચંગડા અને સલિમ મજીદ કટારીયા નામના શખ્સોને રૂપિયા 6100ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો