તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામી વિવેકાનંદની પ્રતિમાની દુર્દશા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમનપા શહેરના વિકાસ અને બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે,જેના અખબારી માધ્યમથી પ્રસિધ્ધ થતા રહે છે, તેમ છતાં મનપા દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતું હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના ડીકેવી કોલેજ સર્કલ પાસે લાખોના ખર્ચે મનપા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમા મૂકવામાં આવી છે. પ્રતિમાને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં મનપાના દ્વારા કોઇ કાર્યવાહી કરાતા સ્વામી વિવેકાનંદજીના મોટા ચાહક વર્ગમાં રોષની લાગણી ફેલાય રહી છે.જે અંગે મનપાના કમિશનર સમક્ષ આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર હર્ષદ જે.પાબારીએ લેખિત ફરિયાદ કરી પ્રતિમા પાસે થયેલ તોડફોડ તાકીદે રિપેર કરાવવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો