તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર અને દ્વારકા સહિતના 8 જજની નિમણૂક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખંભાળિયામાં બે એડિશનલ સેશન્સ જજ મુકાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકાના જજીસની બઢતી સાથે બદલીઓ

રાજ્યનાજુદા જુદા જિલ્લાઓમાં એડિશનલ સિનિયર સિવિલ જજ તરીકે ફરજ બજાવતા ન્યાયાધીશોની બદલીઓ અને બઢતીઓના ઓર્ડર નીકળ્યા છે. જેમાં જામનગરના સાતમા એડીશનલ સિનિયર સિવિલ જજ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિ. એસ.એસ. કાલેને પાંચમા એડીશનલ સિનિયર જ્જ એન્ડ એડીશનલ જ્યુડી. મેજિ, તરીકે આઠમા એડીશનલ સિનિયર સિવીલ જજ એન્ડ એડીશનલ ચિફ જ્યુડીશીયલ મેજિ. એ.એસ.દેસાઇને છઠ્ઠા એડીશનલ જજ સિનિયર જજ એન્ડ એડીશનલ જ્યુડી, મેજિ.તરીકે નવમા એડીશનલ સિનિયર સિવીલ જજ એન્ડ એડીશનલ ચિફ જ્યુડી.આર.ડી. પાંડેને સાતમા એડીશનલ સિનિયર જજ એન્ડ એડીશનલ જ્યુડી. મેજિ. તરીકે અને દશમા એડી. સિવિલ જજ એન્ડ એડી. ચીફ, જ્યુ . મેજિ. જી. જે. થોરીયાને આઠમા એડી. સિનિયર જજ એન્ડ એડીશનલ જ્યુડી. મેજિ. તરીકે પ્રમોશન અપાયુ છે. 11 મા એડી. સિનિયર સિવિલ એન્ડ એડી ચિફ. મેજિ. એન. એચ. શેખને નવામા એડી સિનિયર સિવિલ એન્ડ એડી. ચિફ જ્યુ. તરીકે બઢતી આપવામા આવી છે. જ્યારે જે. ડી. અમીનને દશમા એડી. સિનિયર સિવિલ એન્ડ એડી, ચિફ જ્યુ. તરીકે બઢતી આપવામા આવી છે.

ભરૂચના જજ ડી. બી. રાજનને દ્વારકાના પ્રિન્સીપાલ સિવિલ જજ તરીકે નિમણુક આપવામા આવી છે. જામનગરના ટી.એન. ખંઢાડીયાને બારમા એડી. સિનિયર જજ એન્ડ ચિફ તરીકે પ્રમોશન અપાયું છે. મેંદરડાના જજ એન. કે. ડાભીને ખંભાળીયામા સિવિલ જજ તરીકે પ્રમોશન અપાયુ છે તેમજ અમદાવાદના મેટ્રો પોલીટીન મેજિસ્ટ્રેટ એસ. એન. સોલંકીને ખંભાળિયામા નવમા એડી. ડીસ્ટ્રીક જજ તરીકે નિમવામા આવ્યા છે. જામનગર સિવિલ જજ એ. એમ. મેમણને જામનગર એડી. સેશન્સ જજ તરીકે મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો