• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | સલાયામાંપરોડીયા રોડ સરકારી શાળાની બાજુમાં રહેતા કારૂ ઘન્ની

જામનગર | સલાયામાંપરોડીયા રોડ સરકારી શાળાની બાજુમાં રહેતા કારૂ ઘન્ની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સલાયામાંપરોડીયા રોડ સરકારી શાળાની બાજુમાં રહેતા કારૂ ઘન્ની કારા(ઉ.વ.27) તથા તેમના પત્ની અજ્જુમન કારા(ઉ.વ.25) પર જેઠ આરીફ તથા સબીર, દેર અસ્કર, સસરા ઘન્ની કારા સહીત ચાર શખ્સોએ મળી પતિ-પત્ની પર લોખંડના પાઇપ તેમજ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચતા સારવાર માટે જામનગર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં અજ્જુમન શાકભાજી લેવા માટે બહાર જતા જેઠાણી પણ ત્યાં આવી પહોંચતા નજીવી બાબતે બોલાચાલી થતા મામલો બિચકતા હથિયારો વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સલાયામાં પતિ-પત્ની પર પરિવારજનોનો હુમલો

અન્ય સમાચારો પણ છે...