• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર સાતમનાતહેવારને અનુલક્ષીને જ્ઞાતિના જરૂરતવાળા જે જે કુટુંબોના ફોર્મ મંજૂર કરાયા

જામનગર સાતમનાતહેવારને અનુલક્ષીને જ્ઞાતિના જરૂરતવાળા જે-જે કુટુંબોના ફોર્મ મંજૂર કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર સાતમનાતહેવારને અનુલક્ષીને જ્ઞાતિના જરૂરતવાળા જે-જે કુટુંબોના ફોર્મ મંજૂર કરાયા છે તે કુટુંબોને તા. 13ના રાંઘણછઠ્ઠના દિવસે પ્રસાદમાં મિઠાઇ, ફરસાણ અને જનસંખ્યાના પ્રમાણે રોકડ સહાયના કવર દાતા કિશોરભાઇ ધનજીભાઇ દ્વારા આપવામાં આવશે. આઇડી પ્રુફ બતાવી બધા કુટુંબોએ સહાય જ્ઞાતિની વાડીથી મેળવી લેવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ શાંતિભાઇ જોગીયા દ્વારા જણાવાયું છે.

સોની જ્ઞાતિના જરૂરતવાળા કુટુંબોને મીઠાઇ વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...