• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર મહર્ષિનવલભગવાન વાલ્મીિક સેવા ટ્રસ્ટ તથા રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક, વાલ્મીકી

જામનગર મહર્ષિનવલભગવાન વાલ્મીિક સેવા ટ્રસ્ટ તથા રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક, વાલ્મીકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહર્ષિનવલભગવાન વાલ્મીિક સેવા ટ્રસ્ટ તથા રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક, વાલ્મીકી પેટા પંચાયત દ્વારા જામનગર મહાનગરપાલિકા સામે આંદોલન ચલાવતી સંસ્થાને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને સફાઇ કામદારોની વ્યાજબી પ્રશ્નોની માંગણીઓ વહેલી તકે નહી થાય તો નાછુટકે સંસ્થા દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

સફાઇ કામદારોના પ્રાણ પ્રશ્ને બાબતે ટેકો જાહેર કરાયો

અન્ય સમાચારો પણ છે...