• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરમાંસાત રસ્તા જી.ઇ.બી કોલોનીમાં રહેતી દિપાલી મનીષભાઇ વોરા

જામનગર | જામનગરમાંસાત રસ્તા જી.ઇ.બી કોલોનીમાં રહેતી દિપાલી મનીષભાઇ વોરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાંસાત રસ્તા જી.ઇ.બી કોલોનીમાં રહેતી દિપાલી મનીષભાઇ વોરા (ઉ.વ.14)નામની તરૂણીને શાળાએ જતી વખતે વાહને હડફેટે લેતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેની સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઇ હતી. દિપાલી સાઇકલ લઇને શાળાએ જતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા વાહનની ટક્કરે આવી જતાં ગંભીર ઇજાઓ પહોચી હતી.

વાહનની અડફેટે તરુણીને ઇજા

અન્ય સમાચારો પણ છે...