• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાકાલાવડ નાકા પાસે સનસીટીમાં રહેતી તસ્લીમ મહમદ બ્લોચ

જામનગર | જામનગરનાકાલાવડ નાકા પાસે સનસીટીમાં રહેતી તસ્લીમ મહમદ બ્લોચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાકાલાવડ નાકા પાસે સનસીટીમાં રહેતી તસ્લીમ મહમદ બ્લોચ (ઉ.વ.30)નામની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાઇ હતી. તસ્લીમ છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારીમાં સંપડાયેલ રહેતી હોય જેથી કંટાળી જઇને ફીનાઇલ ગોળીના ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યુ હતું.જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પરિણીતાનો બીમારીથી કંટાળી આપઘાતનો પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...