• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર ઓમટ્રેનીંગ સેન્ટર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધનની ઉજવણી કરાય

જામનગર ઓમટ્રેનીંગ સેન્ટર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધનની ઉજવણી કરાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર ઓમટ્રેનીંગ સેન્ટર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રક્ષાબંધનની ઉજવણી કરાય છે. જેમાં વર્ષે 70 જેટલા માનસિક રીતે દિવ્યાંગ બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમમાં ધારાસભ્ય હકુભા જાડેજા, જીતુભાઇ લાલ, કેપ્ટન સુરેન્દ્ર પાલસિંહ, જીતેન્દ્રસિંહ ઝાલા, બળુભા જાડેજા, પિયુષભાઇ ભોજાણી, ભાવિનભાઇ ભોજાણી, સુરેશભાઇ સોલંકીસહિતના ઉપસ્થિત રહી બાળકો સાથે રાખડી બાંધીને ઉજવણી કરી હતી અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

70 દિવ્યાંગ બાળકોએ રક્ષાબંધનની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...