પરિવારથી વિખૂટા પડેલા પ્રૌઢનું મિલન કરાવતી 181 ટીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંદિ.પ્લોટમાં ગુરૂવારે પ્રૌઢા પરીવારજનોથી વિખુટા પડી ગયા. જે અંગેની જાણ 181 ટીમને કરવામાં આવી હતી. પરંતુ પ્રૌઢાને ઘર ભુલાઇ જતા હોવાથી મુંઝવણમાં મુકાઇ ગયા હતાં. 181ના કાઉન્સીલર નેહાબેન, એએસઆઇ તારાબેન, દર્શનાબેન વારા દ્વારા મહિલા સાથે વાતચીત હાથ ધરવામાં આવી હતી અને વિસ્તારમાં તપાસ હાથ ધરતા મહિલાના ઓળખીતા નિકળ્યા હતાં. જે જમાઇના ઘરે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં 181ની ટીમે પ્રૌઢાને પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...