• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરશહેર યુનિટ હોમગાર્ડઝમાં ભરતી થવા જે ઉમેદવારોએ અરજી

જામનગર | જામનગરશહેર યુનિટ હોમગાર્ડઝમાં ભરતી થવા જે ઉમેદવારોએ અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરશહેર યુનિટ હોમગાર્ડઝમાં ભરતી થવા જે ઉમેદવારોએ અરજી કરી છે તેઓએ તા. 17ના અનુ.નં. 1 થી 500, તા. 18ના અનુ.નં. 501 થી 1000, તા. 19ના 1001 થી 1500, તા. 20ના 1501 થી 1900ને જિલ્લા કમાન્ડન્ટ કચેરી, િજલ્લા પંચાયત પાસે, સવારે 6 વાગ્યે ઉપસ્થિત રહેવા સી.આર. મહેતા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...