• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ધીગુજરાત રાજ્ય હેલ્ડલુમ હેન્ડીક્રાફ્ટ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન

જામનગર | ધીગુજરાત રાજ્ય હેલ્ડલુમ હેન્ડીક્રાફ્ટ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ધીગુજરાત રાજ્ય હેલ્ડલુમ હેન્ડીક્રાફ્ટ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી સત્તા અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ અને વાઈસ ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં સંસ્થાના ડીરેકટરો ધનજીભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ઉપાધ્યાય, જેઠાભાઇ પાનેરા, રાજીવભાઇ શાહ, જશવંતસિંહજી જાડેજા સહિતના હોદેદારોને બિરદાવ્યા હતાં.

હેલ્ડલુમ હેન્ડિક્રાફ્ટ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન લિ.ના હોદ્દેદારો

અન્ય સમાચારો પણ છે...