તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં વિ૫શ્યના બાલ શિબિર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં વિ૫શ્યના બાલ શિબિર યોજાશે

જામનગર | જામનગરવિપશ્યના સમિતિ દ્વારા તા. 16ના સવારે 10 થી 12.30 દરમિયાન 9 થી 16 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક બાલ શિબિર યોજાશે. જેમાં બાળકોના વ્યવહાર, દૃષ્ટીકોણ અને મનોવૃતિમાં ફેરફાર જોવા મળે છે. પતંજલિ ઈન્સ્ટિટયુટ ઓફ યોગ નેચરોપથી, આયુર્વેદ યુનિવર્સિટીમાં આયોજીત શિબિરમાં જોડાવા ભગવાનદાસભાઈ, રમેશભાઈનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...