યુપીના રેકર્ડબ્રેક વિજયના જામનગરમાં વધામણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીના રેકર્ડબ્રેક વિજયના જામનગરમાં વધામણાં

દેશની સૌથી મોટી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીની સાથે ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધીઓના સૂપડાં સાફ કરી નાખી રેકર્ડબ્રેક વિજય મેળવતા ભાજપ દ્વારા દેશભરમાં જીતની ખુશી મનાવવામાં આવી હતી. જામનગરમાં પણ શહેર ભાજપ કાર્યાલયે પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવી વિજયના વધામણા કરાયા હતાં. તસવીર: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...