પ્રસૂતિ બાદ માતાનું કરુણ મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાથલામાંહિરેનભાઈ કરશનભાઈ કારેણા નામના 25 વર્ષીય યુવાનના પત્ની નીતાબેનને બુધવારે સવારે 10 વાગ્યે પ્રસૂતિની પીડા ઊપડતાં પોરબંદરની ડો.લાખાણીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓએ બે બાળકોને જન્મ આપ્યાં હતા પરંતુ બાળકોને જન્મ આપ્યા બાદ નીતાબેનનું હ્રદય બંધ થઈ જતાં તેમનું મૃત્યુ નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...