મોટી હવેલીમાં ધુળેટીની પારંપરિક ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી હવેલીમાં ધુળેટીની પારંપરિક ઉજવણી

જામનગરની મોટી હવેલીમાં દર વર્ષની જેમ વર્ષ પણ રંગોના પર્વ ધૂળેટીની પારંપરિક ઉજવણી કરાઇ રહી છે. વૈષ્ણવોએ અલગ-અલગ વેશભૂષા ધારણ કરી ભગવાન સન્મુખ અબીલ-ગુલાલની છોડો ઉડાડી રંગોત્સવની મોજ માણી હતી. મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય પણ વૈષ્ણવો સાથે રંગે રમ્યા હતાં. તસવીર: ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...