• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનો તા.

જામનગર બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનો તા.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર બ્રહ્મસોશ્યલ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનો તા. 13ના સાંજે 5 થી 8 દરમિયાન સરસ્વતી સન્માન સમારોહ કુંવરબાઇ ધર્મશાળા, પવનચકકી પાસે કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભરતભાઇ રાવલ, ડો. સી.વી. નહેરૂ, પ્રફુલ્લભાઇ વાસુ, કરણ જોષી, આશીષ જોષી, કમલેશભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે સંસ્થાના સેક્રેટરી અાનંદ દવેનો સંપર્ક કરવા જણાવાયું છે.

તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...