• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર બારએસો. તથા જી. જી. હોસ્પિટલના સહયોગથી તા. 15ના સવારે

જામનગર બારએસો. તથા જી. જી. હોસ્પિટલના સહયોગથી તા. 15ના સવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર બારએસો. તથા જી. જી. હોસ્પિટલના સહયોગથી તા. 15ના સવારે 9.30 થી 1 દરમિયાન ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ, લાલબંગલામાં આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં શહેરીજનોને પોતાનું યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે અને વકીલ સંદીપ પટેલ તથા વકીલ ભાવિન ભોજાણી એડવોકેટ પાસે નામ નોંધાવવા જણાવાયું છે.

જામનગરમાં 14મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...