• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત નવલબેન જી. શાહ ગુજરાતી

જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત નવલબેન જી. શાહ ગુજરાતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | એચ.જી.શાહ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત નવલબેન જી. શાહ ગુજરાતી પ્રાથમિક શાળા, માણેકનગરમાં ધો.1 થી 8ના વિદ્યાર્થીનીઓએ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર તથા જામનગર જિલ્લા રમત-ગમત શાખા દ્વારા આયોજીત કલા મહાકુંભ 2017ની ઝોન કક્ષાની ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ ગ્રામ્ય,જિલ્લા તથા શહેર કક્ષાની ગરબા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી તૃત્ય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. સિધ્ધિને શાળા, સંસ્થા પરીવાર તથા ટ્રસ્ટી પ્રવિણભાઇ શાહ દ્વારા બિરદાવવામાં આવી હતી.

શાળાની બાળાઓનો ગરબા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

અન્ય સમાચારો પણ છે...