તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાકી વેરાદારોને જગાડવા વાગ્યા ઢોલ-નગારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાકી વેરાદારોને જગાડવા વાગ્યા ઢોલ-નગારા

જામનગર મહાનગરપાલીકા દ્વારા મિલકત વેરો ભરનાર આસામીઓ સામે કડક પગલાં લઇ મિલકત સીલ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અનેક નોટિસ આપવા છતાં મિલકત વેરો ભરનાર આસામીઓને જગાડવા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારોના આંગણે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતાં. મનપાની કાર્યવાહીથી શહેરીજનોમાં કુતૂહલ છવાયું હતું.બીજી તરફ નગરપાલીકા પણ પોતાની આવક વધારવા માટે મક્કમ છે અને બાકીદારોને કોઇ પણ રીતે ભીંસમાં લઇ વેરો વસુલશે. તસવીર- હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો