તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર | તા.24ના બે સઢવાળી હોડીમાં બેસી 40 એનસીસી કેડેટો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | તા.24ના બે સઢવાળી હોડીમાં બેસી 40 એનસીસી કેડેટો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | તા.24ના બે સઢવાળી હોડીમાં બેસી 40 એનસીસી કેડેટો બેટ દ્વારકા સુધી દરિયા કાંઠાના બંદરીય સ્થળો પર કેશલેસ ઇન્ડિયાનો પ્રસાર કર્યો હતો. પ્રવાસનો સમાપન સમારંભ દ્વારકામાં તા. 5ના યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર આઇટીઆઇના એનસીસી કેડેટને અધિક નિયામક, દાદરાનગર હવેલી, દીવ અને દમનના મેઝર જનરલ સુભાષ સરણના હસ્તે શિસ્તમાં શિરમોર એવોર્ડ તથા ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. આચાર્ય એચ.જે. દવે, કમાન્ડર લેફટનન્ટ ડો. સતીષ વ્યાસ, સીનીયર અન્ડર ઓફિસર નવનીત કટેશીયા તથા અન્ય કેડેટો ઉપસ્થિત રહયા હતાં.

આઇટીઆઇ જામનગરને શિસ્તમાં શિરમોર એવોર્ડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો