તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુજરાતટેકનોલોજીકલ યુનિ. દ્વારા ડિસે.16માં લેવાયેલ કેમીકલ એન્જી. ડિપ્લોમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | ગુજરાતટેકનોલોજીકલ યુનિ. દ્વારા ડિસે.16માં લેવાયેલ કેમીકલ એન્જી. ડિપ્લોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાતટેકનોલોજીકલ યુનિ. દ્વારા ડિસે.16માં લેવાયેલ કેમીકલ એન્જી. ડિપ્લોમાં સેમેસ્ટર-1ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં સૌથી વધુ માર્કસ મેળવી જામનગરની કલ્યાણ પોલીટેકનીકલ કોલેજના વિદ્યાર્થી તથા જામનગરના પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિરના પુજારી મનસુખભાઇ ભોગાયતના પુત્ર હર્ષએ સમગ્ર ગુજરાતમાં નંબર મેળવતા સમાજનું ગૌરવ વધાર્યુ છે. હર્ષ દ્વારા ડબલ-એ ગ્રેડ તથા 10 એસપીઆઇમાંથી 10નો આંક મેળવનાર જીટીયુનો એકમાત્ર વિદ્યાર્થી છે.

કેમિકલ એન્જિનિયરિંગની પરીક્ષામાં સિધ્ધિ હાંસલ કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો