તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર-રાજકોટના વડીલોનો યાત્રા પ્રવાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાએમ.પી. શાહ વૃધ્ધાશ્રમ, વસઇના વાત્સલ્ય વૃધ્ધાશ્રમ તથા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમના કુલ 56 વડીલોને બસ દ્વારા નિ:શુલ્ક યાત્રા કરવાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃધ્ધાશ્રમના વડીલોનું સન્માન કરી ઢોલ નગારા સાથે યાત્રા શરૂ કરાઇ હતી.

યાત્રામાં હરિદ્વાર, મથુરા, જયપુર, ઉદેપુર, આગ્રા, દિલ્હી, અક્ષરધામ, અંબાજી, બહુચરાજી સહિત 30 જેટલા સ્થળોનો 15 દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન એક પણ વડીલોને કોઇપણ જાતની મુશ્કેલી પડે તે ધ્યાને લઇને સાથે એક ડોકટર સાથે તમામ દવાઓને જથ્થો સાથે રાખવામાં આવ્યાે છે.

15 દિવસના આયોજનમાં 30 જેટલા સ્થળોએ યાત્રા કરાવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો