તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામજોધપુરમાં આયકર સરવેમાં 6 થી 10 લાખની છુપી આવક જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરમાં આયકર સરવેમાં 6 થી 10 લાખની છુપી આવક જાહેર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નોટબંધીદરમિયાન બેંક ખાતાઓમાં માતબર ડિપોઝિટ જમા કરાવવા સબબ સોમવારે જામનગર અને રાજકોટ આવકવેરા વિભાગની જુદી જુદી રેન્જના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરી હતી.જેમાં

જામજોધપુરમાં અનાજ કરિયાણાના મોટા વેપારી હરિદાસ સવજીભાઇ રાજા અને નારાયણ ટ્રેડિંગ,પાન બીડીના હોલસેલ વેપારી બંસરી ટોબેકો,ખોળ કપાસિયાના મોટા વેપારી શ્રીનાથજી ખોળ કપાસિયા તથા ચંદ્રિકા મેડિકલ સ્ટોર્સમાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ઉદ્યોગનગરમાં મોટું કારખાનું ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ સહિત ત્રણ સ્થળો તો ખંભાળિયામાં જોધપુર ગેટ, નગર ગેટ સહિતના વિસ્તારોમાં પેઢી ધરાવતા અનાજ કરિયાણા, એગ્રો, પેટ્રોલપંપ સહિતના મોટા વેપારીઓને ત્યાં તપાસ કરી હતી.

આયકર વિભાગની સરવેની કામગીરી દરમિયાન જામજોધપુરની પેઢીઓમાંથી 6 થી 10 લાખની છુપી આવક જાહેર થઇ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ITના મેગા સરવેથી વેપારીઓ હિસાબ ચોખ્ખા કરવા લાગ્યા

જામનગર અને ખંભાળિયામાં ડિસ્ક્લોઝરની જોવાતી રાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો