તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠાપુરની પરિણીતા પુત્રી સાથે ગાયબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરંભડામાંથીપંદર દિવસ પહેલા એક માછીમાર પરિણીતા પોતાની પુત્રી સાથે ક્યાંક ચાલી ગઈ હતી, જેની તમામ સ્થળે તપાસ કરવા છતાં પણ પતો નહીં લાગતાં અંતે અંગેની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. દ્વારકા તાલુકાના આરંભડા ગામના ઈન્દિરાનગરમાં રહેતા માછીમાર અનવર અયુબ સુંભણિયાના પત્ની હસીનાબેન ગત તા.5ની સવારે પોતાની તેર વર્ષની પુત્રીને સાથે લઈ ઘરેથી ‘હું દાતાર જાઉં છું, મારી ચિંતા કરતા’ તેમ કહી નીકળ્યા હતા. પરિણીતા ઘરેથી નીકળ્યા પછી પંદર દિવસ સુધી પરત નહીં ફરતા સોમવારે અનવર અયુબે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો