તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠોઇ નજીક ટ્રકની ઠોકરે બાઇકસવાર બે યુવાનને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર-ખંભાળિયાહાઇવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ખંભાળિયા નજીકના મીઠોઈ ગામના પાટિયા પાસે ઝાખર ગામના બે મિત્રો બાઇક લઈને જઇ રહ્યા હતા. તે વેળાએ ત્યાથી પસાર થતાં એક ટ્રકે બાઇકને ઠોક મારતા બંને યુવાનોને ગંભીર ઇજા પહોચી હતી. જે અંગે ટ્રક ચાલક સામે ગુનો નોધાવવામાં આવ્યો હતો. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મીઠોઈ ગામના પાટિયા પાસે ઝાખર ગામમાં રહેતા ચંદુભાઈ તેઓના મોટરસાયકલમાં તેમના મિત્ર અશ્વિનભાઈ ચનાભાઈ ધુળિયા સાથે જઈ રહ્યા હતા. તે વેળા ટ્રકે ઠોકર મારતા ચંદુભાઈ તેમજ તેની પાછળ બેસેલા અશ્વિનભાઈને ઈજા પહોંચી હતી.

ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો