તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરો બેફામ, શહેરમાંથી વધુ એક બાઇકની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંથીવધુ એક બાઇક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર નજીકના સિક્કા ગામમાં રહેતો એક યુવાન પોતાનું બાઇક લઈને મોટી ખાવડીમાં આવેલા રિલાઇન્સ મોલમાં ગયા હતા. જ્યાં પાર્કિંગમાં રાખેલા તેમના બાઇકની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હોવાની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવાઇ હતી. જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ક્રિપાલસિંહ ગુલાબસિંહ પરમાર તા.12મી ફેબ્રુઆરીએ પોતાનું જીજે-1૦-બીએસ 5532 નંબરનું સાઈન મોટરસાઇકલ લઈને મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આવ્યા હતા જ્યાંના પાર્કિંગમાંથી મોટરસાયકલ કોઈ શખ્સ હંકારી જતાં ક્રિપાલસિંહ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો