તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં 8મીએ યોજાશે નેશનલ મેગા લોક અદાલત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લાની અદાલતોમાં આગામી 8 એપ્રિલના નેશનલ લોક અદાલત યોજાશે.જેમાં ફોજદારી અને સવીલના તમામ પ્રકારના કેસ મૂકવામાં આવશે.આથી બહોળી સંખ્યામાં પક્ષકારોને લોક અદાલતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

લોક અદાલત અંગે જિલ્લા ન્યાયાધીશે જણાવ્યું હતુ કે,પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિવારણ કરવા માગતા પક્ષકારોએ વકીલ મારફત કેસ લોક અદાલતમાં મૂકવા અનુરોધ કર્યો છે.

શહેર-જિલ્લામાંકુલ 50000 કેસ પેન્ડીંગ

કોર્ટમાં50000 કેસ પેન્ડીંગનું ન્યાયાધીશે જણાવ્યું હતું. કેસનો સત્વરે નિકાલ થાય અને ન્યાય મળે તે માટે નિકાલની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે.

સમાધાનમાં ફોજદારી અને સિવિલના તમામ પ્રકારના કેસ મૂકવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો