તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • ખંભાળિયા એસટી વિભાગના ડેપો મેનેજરને ચાર્જમાંથી ખસેડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા એસટી વિભાગના ડેપો મેનેજરને ચાર્જમાંથી ખસેડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસટીવિભાગ દ્વારા કર્મચારી�”ની બેદરકારી અને લાપરવાહીને ધ્યાને લઇને આકરા પગલા લઇ રહયું છે ત્યારે ખંભાળિયાના ડેપો મેનેજરને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ડેપો મેનેજરના ચાર્જમાંથી મુકત કરી ધ્રોલ ડેપોમાં હેડ મીકેનીકનો ચાર્જ સોપવામાં આવ્યો છે. પગલાથી એસટી વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યા છે.

ખંભાળિયા એસટી વિભાગમાં ફરજ બજાવતા ડેપો મેનેજર આર.કે. મુગરા એપ્રિલ તથા �”ગસ્ટ 2016માં ડ્રાઇરવ તથા કન્ડકટરનો ડબલ ડયુટી �”ટીમાં વધારો કરાયો જે નિગમને અાર્થિક ભારણ વેઠવું પડયું હતું. તેના ખુલાસા�” માંગવામાં આવ્યા હતાં. પરંતુ તેમના દ્વારા કોઇ પ્રત્યુતર જવાબ પાઠવવામાં આવતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ અધિકૃત અધિકારી અને વિભાગીય નિયામક એસટી વિભાગ જામનગરના જે.આર. બુચ દ્વારા આર.કે. મગરાને ડેપો મેનેજરના ચાર્જમાંથી મુકત કરી ધ્રોલ ડેપોમાં હેડ મીકેનીકનો ચાર્જ સોપવાના આકરા પગલા લેવામાં આવતા એસટી વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આમ કર્મચારી�” દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસટી વિભાગ આકરા પગલા લેવામાં આવતા કર્મચારી�”માં િચંતા પ્રસરી જવા પામી છે.

ડેપો મેનેજરને ધ્રોલ ડિવિઝનમાં મિકેનિકનો ચાર્જ સોંપવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો