તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહીદ જવાનોના પરિવારો માટે સન્માન સમારોહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહીદ જવાનોના પરિવારો માટે સન્માન સમારોહ યોજાશે

જામનગર | તા.23ના શહિદ દિન નિમિત્તે એરફોર્સ એસોસીએશન, જામનગર ચેપ્ટર દ્વારા ટાઉનહોલમાં બપોરે 4 થી 6 દરમિયાન શહીદ થયેલાના પરિવારજનો માટેનો સન્માન સમારાેહ યોજવામાં આવશે. કાર્યક્રમમાં એરફોર્સ, આર્મી, નવીના અધિકારીઓ, જવાનો તથા પરિવારજનો ઉપસ્થિત રહેશે અને આઇએનએસ વાલસુરાનું નેવલ બેન્ડ પ્રસંગને અનુરૂપ સુરાવલી વહાવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો