તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | તા.26ના સવારે 10 થી 1 દરમિયાન ફલિયા હોસ્પિટલ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.26ના સવારે 10 થી 1 દરમિયાન ફલિયા હોસ્પિટલ, 17-એ, દિ.પ્લોટમાં હાડકા અને આંખ વિભાગનો કેમ્પ યોજવામાં આવશે. જેમાં િન:શુલ્ક આંખનું તથા હાડકાની બોન મીનેરલ ડેન્સિટી માપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે તો કેમ્પનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

આંખ તથા હાડકાંનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો