• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |અલીયાબાળા જવાહરનવોદય વિધાલયમાં ધો.9માં ખાલી પડેલ શીટ 4માં અર્જુન નારણભાઇ

જામનગર |અલીયાબાળા જવાહરનવોદય વિધાલયમાં ધો.9માં ખાલી પડેલ શીટ-4માં અર્જુન નારણભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |અલીયાબાળા જવાહરનવોદય વિધાલયમાં ધો.9માં ખાલી પડેલ શીટ-4માં અર્જુન નારણભાઇ લૈયાએ એડમીશન મેળવવા માટે લેવાયેલ પરીક્ષામાં કુલ 225 વિદ્યાર્થીઓએ આપી હતી જેમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. અર્જુનના પિતા નારણભાઇ જામનગર જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહયા છે. પ્રથમ નંબર પ્રાપ્ત કરતા જામનગરના ડીએસપીએ વિદ્યાર્થીને બિરદાવ્યો હતો.

અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પ્રથમ

અન્ય સમાચારો પણ છે...