તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | લાલપુરનામેમાણા સીમમાં રહેતા રાહુલ રાયસીંગ આસડેલે (ઉ.વ.28) નામના

જામનગર | લાલપુરનામેમાણા સીમમાં રહેતા રાહુલ રાયસીંગ આસડેલે (ઉ.વ.28) નામના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | લાલપુરનામેમાણા સીમમાં રહેતા રાહુલ રાયસીંગ આસડેલે (ઉ.વ.28) નામના આદિવાસી યુવાને બુધવારે ગામની સીમમાં કોઇપણ અગમ્યકારણસર ઝેરી દવા પી લેતા લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું.

મેમાણાની સીમમાં યુવાને ઝેરી દવા પી મોત મીઠું કર્યું

અન્ય સમાચારો પણ છે...