તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેડેશ્વરમાં પૈસાની ઉઘરાણીમાં પાઇથી હુમલો કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકડેએકબાપુની દરગાહ પાસે રહેતા સદામ કાચલીયાએ નુરમામદને એક હજાર હાથ ઉછીના અાપ્યા હતાં. જેની ઉઘરાણી કરતા આરોપીએ પાઇપ સાથે ઘસી આવી બેડેશ્વરના નવા પંપ પાસે સદામને મારમારી ઇજા પહોચાડી હતી તેમજ બાઇકમાં નુકશાન કર્યુ હતું.જે અંગેની જીલાની કચ્છી, નુરમામદ કચ્છી અને સુલેમાન કચ્છી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...