તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જયઈશમેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કેરિયર કાઉન્સિલીંગ સેમિનાર તા. 14ના

જામનગર | જયઈશમેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કેરિયર કાઉન્સિલીંગ સેમિનાર તા. 14ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જયઈશમેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કેરિયર કાઉન્સિલીંગ સેમિનાર તા. 14ના સવારે 10 થી 1 દરમિયાન ૫ાબારી હોલ, તળાવની પાળમાં આયોજન કરાયું છે. જેમાં ધો. 10-12 પાસ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ તથા વિવિધ શૈક્ષણિક ફિલ્ડ અંગે માહિતી આપવામાં આવશે. વધુ માહિતી માટે ડો. દીપા રાવલ, ડો. હીરેન દોશી, મિતલબેન પટેલનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...