પ્રોવિડન્ટ ફંડની રજૂઆતને સફળતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એમ્પ્લોઇઝ પ્રોવીડન્ડ ફંડ અંગે મળતી રજૂઆત અંગે આવેદનપત્ર તૈયાર કરી રજુઆત કરવામાં આવી હતી.

રજૂઆત અંગે ચેમ્બરને પ્રોવિડંન્ડ ફંડ કમિશનર-1,રિજયોનલ ઓફિસ રાજકોટ દ્વારા દરેક મુદાઓ અંગે વિસ્તૃત જવાબો પાઠવ્યા હતાં અને જણાવ્યું હતું કે, કચેરી દ્વારા ઇપીએફ કલેઇમ વિડ્રોલ પેપર્સ, દસ્તાવેજો દ્વારા સ્વીકારવામાં આવશે અને અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે અભિગમ અપનાવી તેના નિરાકરણ માટે સંતોષકારક પ્રત્યુતર મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...