• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ હસમુખભાઇ હિડોચાએ પાર્ટીની પ્રદેશ નેતાગીરી

જામનગર શહેરભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ હસમુખભાઇ હિડોચાએ પાર્ટીની પ્રદેશ નેતાગીરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ હસમુખભાઇ હિડોચાએ પાર્ટીની પ્રદેશ નેતાગીરી તથા સંગઠનના પ્રભારી ધનસુખભાઇ સાથે પરામર્શ કરી શહેર ભાજપમાં મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો તથા અનુસૂચિત જાતિ મોરચાના પદાધિકારીઓની નિમણું કરવામાં આવી છે. જેમાં મહિલા મોરચોમાં 10, બક્ષીપંચ મોરચોમાં 10, અનુસુચિત મોરચોમાં 13ની સાથે હોદેદારોની રચના કરાઇ છે.

મહિલા, બક્ષીપંચ, અનુસુચિત મોરચા રચાયા

અન્ય સમાચારો પણ છે...