તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા-પુત્રીનું ભરણપોષણ ચૂકવવા હુકમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડનામોટા વડાલા ગામમાં રહેતા પતિ સામે જામનગરની અદાલતમાં પોતાનું તથા સગીર પુત્રીનું ભરણપોષણ માગતી અરજી કરી હતી. અરજી ચાલી જતાં અદાલતે દર મહિને કુલ રૂપિયા પાંચ હજાર ચૂકવવા તથા અરજી ખર્ચ પણ આપવાનો હુકમ કર્યો હતો. જામનગરના શેરબાનુએ કાલાવડના મોટા વડાલા ગામમાં રહેતા પતિ અલ્તાફ રજાક મોગલ સામે જામનગરની અદાલતમાં પોતાનું તથા સગીર પુત્રીનું ભરણપોષણ માંગતી અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો