તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • નજીવી બાબતે માથાકૂટ, ચાર શખ્સો દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નજીવી બાબતે માથાકૂટ, ચાર શખ્સો દ્વારા કારસ્તાન આચરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરશહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરુનગરમાં રહેતા અને મજૂરી કામ કરતાં કેતનભાઈ ગોપાલભાઈ જાદવ દ્વારા રવિવારે દી-પ્લોટ શેરી નં. 49 રોડ પર રસ્તા પર ઉભેલા દિપક જેસાને બાજુમાં રહેવાનું કહ્યું હતું. તેથી ઉશ્કેરાયેલા દીપક જેસાએ નાથાલાલ, માલદે નાથાભાઈ, મનોજ કલાભાઈ નામના ત્રણ સાગરીતો સાથે મળી પાઇપ, ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી કેતનભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર દરમિયાન ચાર શખ્સો સામે વિધિવત ફરિયાદ નોધાવી હતી. પોલીસે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગરમીમાં નજીવા વધારાની સાથે લોકોના મગજના તાપમાનમાં અચાનક વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો