તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના ચાંદીબજાર જૈન ઉપાશ્રયમાં ગત વર્ષના ચાતુર્માસમાં આચાર્ય દેવ નરદેવસાગરસૂરીશ્વરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના ચાંદીબજાર જૈન ઉપાશ્રયમાં ગત વર્ષના ચાતુર્માસમાં આચાર્ય દેવ નરદેવસાગરસૂરીશ્વરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના ચાંદીબજાર જૈન ઉપાશ્રયમાં ગત વર્ષના ચાતુર્માસમાં આચાર્ય દેવ નરદેવસાગરસૂરીશ્વરજી મ.સા. અને મુનિરાજ પધકિર્તી સાગરજી મ.સા.ની નિશ્રામાં વર્ષીતપની મહાન તપશ્ચર્યાનો પ્રારંભ સોમવારથી થયો છે.જેમાં 125 આરાધકો ફકત ઉકાળેલું પાણી ગ્રહણ કરી 200 ઉપવાસ,200 બીયાસણા મળી કુલ 400 દીવસ તપશ્ચર્યા કરશે.આ પ્રસંગે મંગળવારના શેઠજીના દેરાસરમાં આદિનાથ દાદાના જન્મ તથા દીક્ષા કલ્યાણક નિમિત્તે યોજાયેલા ભક્તામર સ્તોત્ર, પરમાત્માનો પક્ષાલ, સત્તરભેદી પૂજા,ભવ્ય અંગરચના,પ્રભાવના વગેરે ધાર્મિક કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં જૈન શ્રાવક અને શ્રાવિકાઓએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો